મલાવ ગામે ફરીયાદી મહેન્દ્રકુમાર બાબુભાઈ પરમાર ના કાકાના છોકરા હિતેશભાઈ ને ફળીયાના માણસો વિશે કેમ ખોટી ખોટી વાતો કરે છે તેમ કહી આરોપી અક્ષિતભાઈ ભગવાનભાઈ પરમાર એ તેઓના હાથમાં પહેરેલ કડું ફરિયાદી ના કાકાના છોકરા હિતેશભાઈને માથાના ભાગે મારી દેતા ચામડી ફાટી લોહી નીકળી ગયુ હતું બીજી તરફ આશીષકુમાર ભગવાનભાઈ પરમાર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ ફરીયાદી રસ્તે ચાલતા ચાલતા જતા હતા તે વખતે આરોપી ઓએ ફરીયાદીને ઈશારો કરી બોલાવી તું કેમ સાંજના સમયે અમારા ફળીયા મા