ઘાટલોડિયા: સાબરમતીમાં યુવતી સાથે છેડતીની ઘટના, પોલીસે તપાસ હાથ ધરી
આજે શુક્રવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ સાબરમતી વિસ્તારમાં 22 વર્ષીય સફાઈકર્મી યુવતી સાથે છેડતીની ઘટના ઘટી હતી.જેમાં દેવ રેસીડેન્સીમાં રહેતા ધીરેન પટેલે જાતિ વિષયક શબ્દો કહી છેડતી કરી હતી.લિફ્ટમાં યુવતીનો હાથ પકડી કરી છેડતીઅભદ્ર માંગણી કરતા યુવતીએ પરિવાર અને સોસાયટીના ચેરમેનને કરી જાણ.અંતે સાબરમતી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.