Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને EVM તેમજ ચૂંટણી સામગ્રી ગદુકપૂર ખાતેથી મતદાનમથકોએ રવાના કરવામાં આવી

Godhra, Panch Mahals | Apr 25, 2026
પંચમહાલ જિલ્લામાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. જિલ્લામાં તાલુકા પંચાયતની 148 બેઠકો માટે 1147 અને જિલ્લા પંચાયતની 31 બેઠકો માટે કુલ 1288 મતદાનમથકો નિર્ધારિત થયા છે. ગોધરા અને શહેરા નગરપાલિકામાં પણ મતદાન યોજાશે. ગદુકપુર પોલીટેકનિક કૉલેજ સ્થિત સ્ટ્રોંગરૂમથી EVM અને ચૂંટણી સામગ્રી મતદાનમથકો પર રવાના કરવામાં આવી છે. શાંતિપૂર્ણ મતદાન માટે તમામ સ્થળોએ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

MORE NEWS