Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana
No video available

ખંભાળિયા: મોહરમ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ખંભાળિયામાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું

ખંભાળિયા શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું.. મોહરમ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું.. તાજીયાનું જુલુસ જે માર્ગો ઉપર નીકળશે તે વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.. ખંભાળિયા શહેરમાં સોની બજાર, ભઠ્ઠી ચોક, દ્વારકા ગેટ, અને પાંચ હાટડી ચોક, શાકમાર્કેટ, સહિતના મુખ્ય માર્ગો પર પોલીસની રહેશે બાઝ નજર.

MORE NEWS

ખંભાળિયા: મોહરમ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ખંભાળિયામાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું - Khambhalia News