Iqbal Kadiwala અંગેના આક્ષેપ બાદ Sanjay Izawa કાયદાની ઝપેટમાં
સુરતમાં નર્સિંગ એસોસિએશનના સેક્રેટરી ઈકબાલ કડીવાલા અંગે કથિત બદનક્ષીભર્યા આક્ષેપો કરવાના મામલે RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
માહિતી મુજબ, ખટોદરા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 336(4) અને 356(3) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
હાલ પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
#surat #suratnews #breakingnews #rti #police #bns #crime #gujaratinews #gujaratnews #hotlinenews #khatodara #latestnews #todaynews #india #news #legalnews #fir #investigation #suratbreaking #currentnews
Udhna, Surat | Jul 28, 2026