Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: બોરતળાવ ઇસ્કોન રોડ લૂંટ અને યુવક યુવતી પર કરાયેલા હુમલાનો લાઈવ વિડિઓ વાયરલ થયો #Vairl

Bhavnagar City, Bhavnagar | Apr 2, 2026
ભાવનગર શહેરના બોર તળાવ નજીક ઇસ્કોન રોડ પર યુવક યુવતી પર હુમલોદ અને લૂંટની ઘટના બની હતી. મંદિર સી નામના યુવક પોતાની મંગેતરને લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સો દ્વારા તેમને સાથે માથાકૂટ કરી તિક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડી મોબાઈલ સહિતની વસ્તુઓની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટના અંગેનો લાઇવ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘટનાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

MORE NEWS

No related stories for this location.