Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: પંચમહાલ એલસીબી પોલીસે ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાંથી પાયલોટિંગ સાથે કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

Godhra, Panch Mahals | Apr 23, 2026
પંચમહાલ એલસીબી પોલીસે ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં નાકાબંધી દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. બાતમીના આધારે દારૂ ભરેલી કાર અને તેને પાયલોટિંગ કરતી બીજી કારને અટકાવવામાં આવી. પોલીસે ધર્મેન્દ્રસિંહ રાઠોડ સહિત કમલેશ ભરવાડ અને વિક્રમસિંહ ઠાકોરને ઝડપી પાડ્યા. તપાસમાં કારમાંથી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા. પોલીસે બે કાર, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 8.85 લાખનો મુદ્દામાલ કબજે લીધો. આ મામલે ચાર ઇસમો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ

MORE NEWS