Public App Logo
Jansamasya
Cwg
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews

આમોદ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી. આમોદ ની મિશ્ર શાળા નં. 2 ખાતે ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ-2025-26ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી. કે. સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર નાનાં વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી. કે. સ્વામીએ બાલવાડીના ભૂલકાઓને દફતર અને યુનિફોર્મનું વિતરણ કરી શિક્ષણ પ્રત્યે પ્રેરણા પૂરી પાડી હતી. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે બાળકનો શાળામાં પ્રથમ પ્રવેશ માત્ર શિક્ષણની શરૂઆત જ નહીં, પરંતુ તેના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. તેમણે વાલીઓને દરેક બાળકને નિયમિત શિક્ષણ સાથે જોડવા અપીલ પણ કરી હતી. આમોદ તાલુકાની પ્રાથમિક, માધ્યમિક તેમજ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ સહિત કુલ 32 શાળાઓમાં

Vadodara, Vadodara | Jun 23, 2026

MORE NEWS

આમોદ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી. આમોદ ની મિશ્ર શાળા નં. 2 ખાતે ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ-2025-26ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી. કે. સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર નાનાં વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી. કે. સ્વામીએ બાલવાડીના ભૂલકાઓને દફતર અને યુનિફોર્મનું વિતરણ કરી શિક્ષણ પ્રત્યે પ્રેરણા પૂરી પાડી હતી. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે બાળકનો શાળામાં પ્રથમ પ્રવેશ માત્ર શિક્ષણની શરૂઆત જ નહીં, પરંતુ તેના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. તેમણે વાલીઓને દરેક બાળકને નિયમિત શિક્ષણ સાથે જોડવા અપીલ પણ કરી હતી. આમોદ તાલુકાની પ્રાથમિક, માધ્યમિક તેમજ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ સહિત કુલ 32 શાળાઓમાં - Vadodara News