દસ્ક્રોઈ: અમદાવાદના મેમકો ચાર રસ્તા ખાતે, વીર સાવરકર બ્રિજ નજીક અને કલ્યાણ પોલીસ ચોકી પાસે રીક્ષા ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો
અમદાવાદના મેમકો ચાર રસ્તા ખાતે, વીર સાવરકર બ્રિજ નજીક અને કલ્યાણ પોલીસ ચોકી પાસે આજે મોટી સંખ્યામાં ઓટો રિક્ષા ચાલકો એકત્રિત થઈ CNG ગેસના સતત વધી રહેલા ભાવ સામે વિરોધ નોંધાવ્યો હતો. CNGના ભાવમાં થયેલા વધારાના કારણે ઓટો રિક્ષા વ્યવસાય પર સીધી અસર પડી રહી હોવાનું ચાલકોનું કહેવું છે. ઓટો ચાલકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી CNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે તેમની આવકમાં કોઈ વધારો થયો નથી. વધતા ઇંધણ ખર્ચ, વાહન મેન્ટેનન્સ અને પરિવારના