વડગામ કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા ફટકારી પૈસા ભરવા માટે આદેશ કર્યો હોવાની જાણકારી આજે શનિવારે રાત્રે સાડા આઠ વાગ્યા કલાકે મળી છે. બેંકમાં બેલેન્સ ન હોવાથી ચેક રીટર્ન થતા વડગામ કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો.
વડગામ: કોર્ટે ચેક રીટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારી પૈસા ભરવા આદેશ કર્યો - Vadgam News