ઘોઘા: ઘોઘા તાલુકાના જુના પાદર ગામની સીમમાં બે ગાય નું સિંહ દ્વારા કરવામાં આવ્યું મારણ અને એક ગાય થઈ ઇજા ગ્રસ્ત
ઘોઘા તાલુકાના જુના પાદર ગામની સીમમાં બે ગાય નું સિંહ દ્વારા કરવામાં આવ્યું મારણ અને એક ગાય થઈ ઇજા ગ્રસ્ત આજરોજ તા.27/11/25 ને ગુરુવારે સાંજે 5 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના જુના પાદર ગામની સીમમાં બે ગાય નું સિંહ દ્વારા કરવામાં આવ્યું મારણ અને એક ગાય થઈ ઇજા ગ્રસ્ત આ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને થતાજ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગની ટિમ ઘટના સ્થણે પહોંચી હતી અને ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસનો ધમ ધમાટ ચાલુ કરવામાં આવ્યો