Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: ડોન ચોક નજીક બાઈક અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા 3 જેટલા લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Bhavnagar City, Bhavnagar | Apr 26, 2026
ભાવનગર શહેરના ડોન ચોક નજીક અકસ્માતની ઘટના બની હતી. જે અકસ્માતની ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર ડોન ચોક નજીક બાઇક અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 જેટલા લોકોને ઈજા પહોંચી હતી અને ઘટનાને લઈને લોકોના ટોળા એકથા થયા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

MORE NEWS

No related stories for this location.