વડગામ: મોટી ગીડાસણ ગામના શહીદ જવાનને કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના જવાનની ટ્રેનમાં હત્યા બાદ આ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી ગીડાસણ ગામ સહિત આસપાસ ગામના લોકોએ કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હોવાની જાણકારી આજે રવિવારે સાંજે 7:30 કલાકે મળી છે.