Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: તારાપુર સહીત જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી દાહોદની ગેંગના સભ્યની ધરપકડ, 6 અનડિટેક્ટ ગુનાઓનો પર્દાફાશ

Tarapur, Anand | Jun 25, 2026
તારાપુરમાં બે ઘરફોડ ચોરીના ગુના,પેટલાદમાં બે લૂંટ/ઘરફોડ ચોરીના ગુના, આકલાવમાં એક ઘરફોડ ચોરીનો ગુનો અને વિદ્યાનગરમાં એક ઘરફોડ ચોરીનો ગુનાઓ ઉકેલ્યા છે.આણંદ LCB પોલીસે લાલપુરા ગામે થયેલી ચોરીના સીસીટીવી ફૂટેજમાં દેખાતા ઈસમ હિંદુભાઈ ઉર્ફે ઈન્દુ કાળિયાભાઈ ભાભોર (રહે. આમલી, ખજુરીયા, તા. ગરબાડા, જિ. દાહોદ) ને પાયોનિયર સ્કૂલ પાસેથી ઝડપી પાડ્યો હતો.​તપાસ દરમિયાન તેની પાસેથી અમેરિકન ડોલર મળી આવ્યા હતા.