વઢવાણ: સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાછળ પ્રેમ સંબંધમાં ઘર અને મહાનમાં તોડફોડ અંગે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાછળ ખાટકીવાડમાં પ્રેમ સંબંધમાં મારામારી અને ઘરમાં તોડફોડ તેમજ વાહનમાં તોડફોડ અંગે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને મારામારી અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અને આ અંગેની ફરિયાદ પણ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાય છે