વઢવાણ: બાળકી સાથે સૃષ્ટી વિરુધ નું કૃત્ય કરનાર આરોપી ને સુરેન્દ્રનગર કોર્ટે 20 વર્ષની સજા ફટકારી
વઢવાણ વિસ્તારમાં રહેતા અનિલભાઇ નટુભાઈ રાફુકિયા એ એક 10 વર્ષની બાળાને ચોકલેટ લેવા 50 રૂપિયા ની લાલચ આપી બાળા સાથે શારીરિક અડપલા કરી સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આચર્યું હતું જે અંગેનો કેસ તાજેતરમાં સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી અનિલ ને 20 વર્ષની સજા તેમજ રૂપિયા 20 હજારના દંડની સજા ફટકારી હતી.