Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

ચોટીલા: પૂ. ભાવચંદ્રજી સ્વામીનું ચોટીલામાં મંગલ આગમન થશે: આચાર્ય પદ બાદ પ્રથમવાર પહોંચશે, આજે કાર્યક્રમ યોજાશે

Chotila, Surendranagar | Feb 28, 2026
ચોટીલા સ્થાનકવાસી છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયના પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું ચોટીલામાં મંગલ આગમન થશે. આચાર્ય પદ પ્રદાન બાદ તેઓ પ્રથમવાર ચોટીલા પધારી રહ્યા છે. આ કાર્યક્રમ આગામી શનિવાર, તા. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે 7:15 કલાકે સ્થાનકવાસી જૈન સંઘ, ચોટીલા ખાતે યોજાશે.

MORE NEWS