વઢવાણ: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મૂળચંદ ગામના રામદેવ નગર ની સ્થાનિક મહિલાઓ દ્વારા કરી રજૂઆત
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીમાં પાંચ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મૂળચંદ ગામમાં આવે રામદેવ નગર વિસ્તારની સ્થાનિક મહિલાઓ દ્વારા રોડ રસ્તા ગંદકી સહિતની પ્રાથમિક સુવિધા ન મળતા મહિલાઓમાં રોજ જોવા મળી રહ્યો છે ત્યારે આજે મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી વિસ્તારની સ્થાનિક મહિલાઓ દ્વારા રોડ રસ્તા ગંદકી સહિતની પ્રાથમિક સુવિધા ન મળતા મહિલાઓમાં રોજ જોવા મળી રહ્યો છે ત્યારે આજે મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી