ગોધરા: કાળઝાળ ગરમીમાં અરજદારોની વહારે પંચમહાલ જિલ્લા વકીલ મંડળ: ગોધરા કોર્ટ પરિસરમાં 'કેરીના બાફલા'નું વિતરણ કરાયું
કાળઝાળ ગરમીમાં અરજદારોની વહારે પંચમહાલ જિલ્લા વકીલ મંડળ: ગોધરા કોર્ટ પરિસરમાં 'કેરીના બાફલા'નું વિતરણ કરાયું,પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી અદાલતમાં દૂર-દૂરના અંતરિયાળ વિસ્તારોમાંથી રોજ મોટી સંખ્યામાં અરજદારો પોતાના કાનૂની કાર્યો માટે આવતા હોય છે. હાલના દિવસોમાં પડી રહેલી અસહ્ય અને કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને, આ અરજદારોની તરસ છીપાવવા અને ગરમીથી રાહત આપવા માટે પંચમહાલ જિલ્લા વકીલ મંડળ, ગોધરા દ્વારા એક પ્રશંસનીય અને પ્રેરણાદાયી સેવા