બારડોલી: નિણત ગામની સીમ માંથી વિજિલન્સની ટીમે ₹.38.86 લાખથી વધુના દારૂ અને મુદ્દામાલ સાથે બેને ઝડપી 7 ને વોન્ટેડ જાહેર કર્યા.
Bardoli, Surat | Oct 8, 2025 નિણત ગામની સીમમાં મંગળવારે સાંજે કલાક ૧૮/૩૦ વાગ્યાના સુમારે પુણીથી સરભોણ તરફ જતા આવેલ બ્રીજ ઉતરતા રોડ ઉપર નાકા બંધી કરીને બેઠા હતા દરમ્યાન બાતમી વાળી સફેદ કલરની ઇનોવા ગાડી નંબર GJ 18 BH 9529 અને સીલ્વર કલરની ક્રેટા કાર નંબર GJ 06 JE 6746 આવતા અટકાવી ચેક કરતા વિદેશી દારૂની બોટલો નંગ 5,974 જેની કુલ કિંમત રૂપિયા 16, 71, 276, તથા મોબાઇલ ફોન બે કાર મળી કુલ્લે રૂપિયા 38, 86, 776, ના મુદ્દામાલ સાથે બેને ઝડપી 7 વોન્ટેડ જાહેર કર્યા