વઢવાણ: મહાનગરપાલિકા વોર્ડ નંબર છ માં પ્રાથમિક સમસ્યાને લઈ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે કર્યો વીડિયો વાયરલ
#Jansamasya
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વૉર્ડ ૬ સિલ્વર એવન્યુ પાસે રોડ પર પારાવાર ગંદકી છે જે સંદર્ભે સ્થાનિક લોકોએ અનેક વખત રજુવાત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી જેને લઈ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કમલેશભાઈ કોટેચા દ્વારા વિડીયો વાયરલ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો અને લોકોની સમસ્યાનો નિરાકરણ લાવે તેવી ભાવનગરપાલિકાને યોગ્ય કરવા માંગ કરી છે