ગોધરા: પંચમહાલની 200 જેટલી આંગણવાડીના બાળકો ને શાળા પ્રવેશોત્સવ ટાણે 77 હજાર નવા યુનિફોમનો લાભ મળશે
મહિલા અને બાળ વિકાસ ગુજરાત દ્વારા પંચમહાલની 200 જેટલી આંગણવાડીના બાળકો ને શાળા પ્રવેશોત્સવ ટાણે 77 હજાર નવા યુનિફોમનો લાભ મળશે,પંચમહાલ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત બાળ કલ્યાણ દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. આગામી શાળા પ્રવેશોત્સવ અને નવા શૈક્ષણિક સત્રને ધ્યાને રાખીને જિલ્લાના આંગણવાડી કેન્દ્રોના ભૂલકાઓ માટે મોટા પાયે ગણવેશ ફાળવવામાં આવ્યા છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત 2 હજાર આંગણવાડી કેન્દ્રોને આવરી લઈ 7