માંગરોળ વેરાવળ બાયપાસ પર બેરીકેટ અથવા સર્કલ બનાવવા ની માંગ કરતા માંગરોળના જાગૃત યુવાન નીજામ જેઠવા જો કામગીરી નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારરતા નીજામ જેઠવા માંગરોળ વેરાવળ બાયપાસ પર નવા અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે જેને ધ્યાનમાં રાખીને નિઝામ જેઠવા દ્વારા મામલતદારને માંગરોળ ને આવેદનપત્ર પાઠવ્યો હતો. જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકો આંદોલનની જેમ જેઠવા દ્વારા ચીમકી ઉચ્ચારી હતી