Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 6 દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થશે, વૈજ્ઞાનિકે માહિતી આપી

Tarapur, Anand | May 9, 2026
આગામી સાત દિવસ માટેની આગાહીમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હિટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં આજે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલથી સતત છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 6 દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થશે.જેમાં તારાપુર સહીત આણંદ જિલ્લામા અને મધ્ય ગુજરાત પણ ગરમી પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિકે શનિવારે સાંજે 6 કલાકે માહિતી આપી હતી.