બાંગ્લાદેશ મા મુસ્લિમો દ્વારા હિંદુઓની નિર્દય હત્યા ના વિરોધમાં બજરંગદળ દ્વારા સમગ્ર ભારત માં વિરોધ પ્રદર્શન કરી આ ઘટના ને સખત શબ્દોમાં વખોડેછે આ ઘટના વિરોધમાં ભાવનગર ગ્રામ્ય જિલ્લા નું વિરોધ પ્રદર્શન સિહોર ખાતે રાખવામાં આવ્યુ હતું બજરંગદળ ના તમામ કાર્યકર્તા આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહિ સિહોર તેમજ આજુ બાજુના ગ્રામ્યના તમામ કાર્યકર્તા હાજર રહેલ વડલા ચોક ખાતે દહન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચાર