ગોધરા: ગોધરાના શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્ણ ઉજવણી, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા
ગોધરાના શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્ણ ઉજવણી, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયાગોધરા શહેરના શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલ ખાતે આવેલા ચંદામૃત હોલમાં ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા શ્રી સાર્વજનિક શિક્ષણ મંડળ સંચાલિત ડૉ. ચમનલાલ મહેતા પ્રાથમિક શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ શિક્ષિકાઓએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોધરા