Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ભુજ: સહયોગ નગર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Bhuj, Kutch | Apr 2, 2026
સહયોગ નગર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી ચૈત્ર સુદ પૂનમના પાવન અવસરે ભુજના સહયોગ નગર સ્થિત સ્વયંભૂ હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મંદિરમાં વહેલી સવારથી હોમ-હવન અને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. હજારો શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાંજે ભવ્ય મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.
ભુજ: સહયોગ નગર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી - Bhuj News