Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
modasamirror
5
મોડાસાની નાલંદા 2 સોસાયટીના રહીશોએ રહેણાંક મકાનમાં સત્સંગ હોલ બનવાની કામગીરી સામે નોંધાવ્યો વિરોધ !!! . નાલંદા 2 ના રહીશોએ શું કહ્યું સાંભળો... . -- હર્ષ વાઘેલા, મોડાસા મીરર #Modasamirror #aravalli #marumodasa #modasa #modasacity
Modasa, Aravallis
| Jul 13, 2026
#modasamirror
#aravalli
#marumodasa
#modasa
#modasacity
MORE NEWS
ધનસુરા: સોનીકંપાના ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી
Modasa, Aravallis | Jul 27, 2026
નાનીઈસરોલ પાસે ગાડીમાંથી ₹2.90 લાખનો દારૂ પકડાયો . LCB એ ગાડીનો પીછો કરતાં ચાલક, શખ્સ ફરાર... . મોડાસાના જીવણપુર પાસેથી વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહેલી ગાડીનો પીછો કરતાં ચાલક અને તેની સાથેનો શખ્સ નાનીઈસરોલ પાસે દારૂ ભરેલી ગાડી મૂકી ભાગી છૂટ્યા હતા. પોલીસે ગાડીમાંથી 2.90 લાખનો દારૂ જપ્ત કર્યો હતો.ભાગી છૂટેલા બંને વોન્ટેડ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે મોડાસા શામળાજી હાઇવે ઉપર આવેલ જીવણપુર ત્રણ રસ્તા પાસે એલસીબીએ શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી ગાડી નં.જીજે 31 બીએ 9531 ને પોલીસે અટકાવવાનો પ્રયત્ન કરતાં ચાલકે ગાડી જીવણપુર રાજપુર રોડ તરફ ભગાડતા એલસીબીએ ગાડીનો પીછો કરતાં ચાલક અને તેની સાથેનો શખ્સ મોડાસાના નાનીઈસરોલ પાસે ગાડી મૂકીને ભાગી છૂટ્યા હતા. ગાડીમાંથી પોલીસે 2,90,760ની વિદેશી દારૂની બોટલ નંગ 222 મળી હતી. પોલીસે ગાડી સહિત કુલ રૂ.7,90,760નો મુદ્દામાલ કબજે લઈ ભાગી છૂટેલા બંને વોન્ટેડ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે... . -- હર્ષ વાઘેલા, મોડાસા મીરર #Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli
Modasa, Aravallis | Jul 27, 2026
Vadodara વિશ્વામિત્રીના પાણી ઓસરતાં કાંઠે મગરોના ડેરા II ARV NEWS II
Modasa, Aravallis | Jul 27, 2026
Nadiad કાંસની સફાઈ ન થતાં ૫૦૦ વીઘામાં વરસાદી પાણી ભરાયા II ARV NEWS II
Modasa, Aravallis | Jul 27, 2026
Ahmedabad યુવક ટોરેન્ટ પાવરના વીજ પોલ પર ચઢ્યો થોડીવાર અફરાતફરીનો માહોલ સર્જાયો II ARV NEWS II
Modasa, Aravallis | Jul 27, 2026