ભાવનગર શહેર: કોંગ્રેસ સમિતિ દ્વારા લારી ધારકોના પ્રશ્નોને લઇ મનપા કમિશનર કચેરી ખાતે રજુઆત કરી
Bhavnagar City, Bhavnagar | Jun 5, 2026
ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા લારી ગલ્લા ધારકોના પ્રશ્નોને લઈને રેલી યોજી હતી. લારી ગલ્લા ધારકો અને કોંગ્રેસ સમિતિના આગેવાનો મોટી સંખ્યામાં રહેલી સાથે મનપાક કચેરી ખાતે પહોંચ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.