ભાવનગર શહેર: મોતીબાગ ટાઉન હોલ ખાતે યોજાનાર રાજ્યપાલના કાર્યક્રમને લઇ પોલીસ દ્વારા રીહર્સલ કરાયું
Bhavnagar City, Bhavnagar | Jun 30, 2026
ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે આવતીકાલે મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવાનો છે. જેને લઇ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. પોલીસ દ્વારા કાર્યક્રમને લઇ ચુસ્ત બંદોબસ્ત અને રીહર્સલ યોજવામાં આવ્યું હતું.