અમદાવાદના આંબાવાડી શિવાલિક કોમ્પ્લેક્ષમાં આગની ઘટના સામે આવી. પંચવટી સર્કલ પાસે કોમ્પ્લેક્ષના સાતમાં માળે શનિવારે 2.30 કલાકની આસોસ લાગી આગ... ઘટનાની જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી. અને ટીમે સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની n થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.