અમદાવાદ શહેર: નારણપૂરામાં ફરતી રિક્ષા પાછળના બેનરે દારૂબંધી સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા
અમદાવાદના નારણપૂરામાં ફરતી રિક્ષા પાછળ બેનરે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી સામે ફરી એકવાર અનેક સવાલો ઉભા કર્યા છે. શનિવારે 5 કલાકે એક પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં લખ્યું છે કે,NEW યેર પાર્ટી હોય કે ઉત્તરાયણ પાર્ટી,કરો 'મોજે દરિયા''બોટલ' માટે વ્હોટસપ કરો.. પોસ્ટર મામલે હાલ પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.