અસારવા: RTEના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલતી સ્કૂલોને DEOનો કડક આદેશ
RTEના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલતી સ્કૂલોને DEOનો કડક આદેશ:કોઈ ફી નહીં વસૂલવા સૂચના, સ્કૂલો યુનિફોર્મ, કેન્ટિન ચાર્જ, ટ્રાન્સપોર્ટ માટે વાલીઓને દબાણ નહીં કરી શકે અમદાવાદમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે કેટલીક શાળાઓ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવામાં આવેલા બાળકો પાસેથી અધર એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતા હોવાની અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ મળી હતી. જેને ધ્યાનમાં રાખીને શહેરની તમામ શાળાઓને કડક સૂચ