અમદાવાદ શહેર: ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકતમાં ભાગ લેવાની લાલચ વ્યક્તિને પડી મોંઘી
અમદાવાદમાં મૃતક મહિલાની મરણ નોંધણીને લઈને ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ..વર્ષ 1988ની જગ્યાએ 2012માં રેકોર્ડ પર મહિલાનું નિધન દર્શાવ્યું. જે મામલે હરેકૃષ્ણ મંગળદાસ પરમાર સામે ગાયકવાડ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે રવિવારે 3 કલાકની આસપાસ આરોપીની ધરપકડ કરી છે. જમીનના વિવાદમાં મૃતક માતાના મરણના દાખલાની જરૂર ઉભી થઈ.