આજરોજ તારીખ 6/4/25ના રવીવારના સાંજના 7 વાગ્યાના સમયે જાફરાબાદ ના રોહીસા અને ચિત્રાસર ગામ વચ્ચે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર નો અકસ્માત સર્જાતા કાર બેઠેલ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો.જાફરાબાદ ના રોહીસા અને ચિત્રાસર ગામ વચ્ચે કાર નો અકસ્માત સર્જાયો.કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર નો અકસ્માત સર્જાતા કાર પલ્ટી મારી.કાર નો અકસ્માત સર્જાતા કાર પલ્ટી મારી.કાર નો અકસ્માત સર્જાતા રાહદારીઓ અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા.