ઉમરેઠ: રજનીનગર સોસાયટીમાં જાહેર સભામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા, મામલતદાર કચેરીમાં હર્ષદ પરમારે ફોર્મ ભર્યું
Umreth, Anand | Apr 4, 2026 ઉમરેઠ શહેરમાં શનિવારના રોજ રજની નગર સોસાયટીમાં જાહેર સભા યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મામલતદાર કચેરીએ પહોંચી ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર હર્ષદ પરમારે ફોર્મ ભર્યું હતું.