ગોધરા: ગોધરા-ઘોઘંબા રૂટ પર એસ.ટી. બસના ચાલક પર અડાદરા પાસે હુમલો ઇજાગ્રસ્ત ચાલક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ગોધરા-ઘોઘંબા રૂટ પર એસ.ટી. બસના ચાલક પર અડાદરા પાસે હુમલો ઇજાગ્રસ્ત ચાલક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ,પંચમહાલ જિલ્લાના ગોધરા-ઘોઘંબા રૂટ પર મુસાફરો ભરેલી એસ.ટી. બસના ચાલક પર હુમલો થવાની ઘટના સામે આવી છે. અડાદરા ગામ પાસે ઇકો કારમાં સવાર શખ્સોએ બસને આંતરીને ડ્રાઈવર સાથે મારપીટ કર્યા હોવાની ઘટનાની સામે આવી છે ગોધરા-ઘોઘંબા રૂટની એસ.ટી. બસ જ્યારે અડાદરા ગામ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે ઇકો કારમાં સવાર ત્રણથી ચાર લોકોએ બસને રસ્તામાં રોકી હતી. આ