ભાવનગર શહેર: પીજીવીસીએલ ની ટીમ દ્વારા ચિત્રા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
Bhavnagar City, Bhavnagar | Apr 8, 2026
pgvcl ની ટીમ દ્વારા આજે ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ચિત્રા વિસ્તારમાં આવેલ ઓમ પાર્ટી પ્લોટ ની આજુબાજુના વિસ્તારમાં પીજીવીસીએલ ની ટીમ એ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં પીજીવીસીએલ દ્વારા કોમર્શિયલ દુકાનો રેસીડેન્ટ વિસ્તાર વગેરે જગ્યાએ કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરી, મસમોટા કાફલા સાથે ચેકીંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો.