પોલીસ ખાતામાં ભરતી પ્રક્રિયા અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો...હથિયારધારી PI અને રિઝર્વ PSIની ભરતી પ્રક્રિયા મામલે હાઈકોર્ટનો ચુકાદો...વર્ષ 2022ની ભરતી પ્રક્રિયામાં હાઈકોર્ટના નિર્ણય બાદ પાસ થયેલા ઉમેદવારોને રાહત...ભરતી પ્રક્રિયાને પડકારતી 5 અરજી કોર્ટે ગુરુવારે 3. 45 કલાકની આસપાસ ફગાવી છે...