Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: પંચમહાલ એસઓજીનો સપાટો: કોમ્બિંગ નાઈટ દરમિયાન ગોધરા રાયોટીંગ કેસનો વોન્ટેડ આરોપી ઝકરિયા ઉર્દૂ સ્કૂલ પાસેથી ઝડપાયો

Godhra, Panch Mahals | May 9, 2026
પંચમહાલ એસ.ઓ.જી.એ કોમ્બિંગ નાઈટ દરમિયાન મોટી સફળતા મેળવી ગોધરા રાયોટીંગ કેસનો વોન્ટેડ આરોપી ઝડપી પાડ્યો. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ટીમને મળેલી બાતમી આધારે ઝકરિયા ઉર્દૂ સ્કૂલ નજીક સલીમ મસ્જિદ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો. અહીંથી લાંબા સમયથી નાસતો આરોપી ફરાહીમ અબ્દુલલતીફ ભોચૂને તેના નિવાસસ્થાન પાસેથી ઝડપી લેવામાં આવ્યો. પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને વધુ તપાસ માટે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની

MORE NEWS