દસ્ક્રોઈ: વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને શાળાના શિક્ષકો ટ્યુશન કરાવતા હોવાનો આક્ષેપ, બે દિવસમાં ડે સ્કૂલ બંધ કરાવાની માગ
વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને શાળાના શિક્ષકો ટ્યુશન કરાવતા હોવાનો આક્ષેપ, બે દિવસમાં ડે સ્કૂલ બંધ કરાવાની માગ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ અને ફેડરેશન દ્વારા આજે 5 તારીખના 2 વાગ્યાની આસપાસ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ની કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અમદાવાદ શહેરના શિક્ષણ જગતમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ અને ફેડરેશન દ્વારા આજે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ની કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું