ભુજ: ભુજમાં દબાણ હટાવ બાબતેના કેસમાં આરોપીઓ નિર્દોષ
Bhuj, Kutch | May 8, 2026 વર્ષ 2022માં ફરિયાદી વર્ષાબેન ગઢવી રઘુવંશી ચોકડી પાસે સોનલનગર વિસ્તારમાં મકાનનું બાંધકામ કરી રહ્યા હતા ત્યારે નગરપાલિકા દ્વારા મકાનનું બાંધકામ અટકાવવા અને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવતાં જે-તે સમયે નગરસેવક કમલ પબુભાઇ ગઢવી તથા નગરપાલિકાના કર્મચારી રાજદીપસિંહ જાડેજા અને અન્ય ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ચીફ કોર્ટના જજ એમ. એમ. કુરેશીએ ફરિયાદ પક્ષે પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ નિવડતાં તારણ સાથે આરોપી કમલ ગઢવી તથા રાજદીપસિંહને નિ