ભાવનગર શહેર: ટેટની પરીક્ષા સહિતના વિવિધ મુદ્દાઓને લઈને શિક્ષકો દ્વારા રેલી સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી
Bhavnagar City, Bhavnagar | Jun 17, 2026
શિક્ષકો દ્વારા વિવિધ માંગને લઈને મોતીબાગ ટાઉનહોલ ખાતેથી કલેકટર કચેરી સુધી રેલી કાર્યક્રમ યોજાયો હતો. જમા શિક્ષકો દ્વારા ટેટની પરીક્ષા તેમજ ઉચ્ચતર પગાર ધોરણ સહિતની વિવિધ માંગને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષક ભાઈનો ભાઈઓ બહેનો જોડાયા હતા.