દસ્ક્રોઈ: ફાયરના બંદોબસ્ત માટે ચાર્જમાં વધારો કરાયો: અમદાવાદની આસપાસ આગ-બચાવ કોલમાં ફાયરબ્રિગેડની મદદ લેશો તો વધુ ચાર્જ થશે
ફાયરના બંદોબસ્ત માટે ચાર્જમાં વધારો કરાયો: અમદાવાદની આસપાસ આગ-બચાવ કોલમાં ફાયરબ્રિગેડની મદદ લેવાય તો હવે પ્રતિ વાહન રૂ. 1600 ચાર્જ લેવાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની હદની બહાર જો આગ, બચાવ કામગીરી, આકસ્મિક ઘટના અથવા પ્રાઇવેટ બંદોબસ્ત માટે અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવશે, તો તેના માટે હવેથી વધુ ચાર્જ ચૂકવવો પડશે. કોર્પોરેશન દ્વારા ફાયર વિભાગના વિવિધ ચાર્જમાં અધધ વધારો કરવાનો 11 તારીખના 4 વાગે નિર્ણય લેવામાં આવ્યો છે. રહેણાંક મિલ