ભાવનગર શહેર: ચાવડી ગેટ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલાકે વૃદ્ધાને અડફેટે લેતા ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | May 15, 2026
ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. જેમાં કુંભારવાડા વિસ્તારમાં રહેતા વૃદ્ધા જઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને લીધા હતા. જે અકસ્માતની ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં પોલીસ ચોકી ખાતે નોંધ કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.