વડગામ: વોકલ ફોર લોકલના મંત્ર સાથે પ્રાદેશિક મેળાનું ઉદ્ઘાટન કર્યા બાદ મંત્રી પ્રવીણભાઈ માળીએ પોતાની પ્રતિક્રિયા આપી.
વોકલ ફોર લોકલના મંત્ર સાથે પાલનપુર રામલીલા મેદાન ખાતે પ્રાદેશિક મેળાનું ઉદ્ઘાટન કર્યા બાદ મંત્રી પ્રવીણભાઈ માળીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી જે આજે રવિવારે સાંજે 7:30 કલાક આસપાસ સામે આવી છે.