શહેર પીસીબી પોલીસ સ્ટાફે આજે બપોરે 4:00 વાગ્યાની આસપાસ શહેરના મોટી ટાંકી ચોક વિસ્તારમાંથી એક શખ્સને અતુલ રીક્ષામાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ દારૂધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ: મોટી ટાંકી ચોક પાસેથી એક શખ્સને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડતી શહેર પીસીબી - Rajkot News