Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: ચિત્રા ફુલસર વિસ્તારમાં રહેતી યુવતીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા મોત નીપજ્યુ

Bhavnagar City, Bhavnagar | Apr 14, 2026
ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં રહેતી એક યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. જે બનાવને લઈને લોકો એકઠા થયા હતા. અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.જોકે ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરાતા પોલીસ દ્વારા નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.