દસ્ક્રોઈ: અમદાવાદ હવામાન વિભાગની આગાહી
કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ:15 જિલ્લામાં હીટવેવની આગાહી, 3 દિવસ બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે ગુજરાતમાં આગઝરતી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે હીટવેવ સંભાવના વ્યક્ત કરી છે. 13 મેને બુધવારે 44.1 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે સુરતમાં એક જ દિવસમાં તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. રાજ્યના 10 શહેરોનું તાપમાન 42 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ક્યાક તાપમાનમાં બેથી ત્રણ