દસ્ક્રોઈ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અંગે કોંગ્રેસ મંથન કરશે,
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અંગે કોંગ્રેસ મંથન કરશે: 2થી 6 મે સુધી ઝોનવાઈઝ પ્રદેશ પ્રમુખ અને પ્રભારીઓની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક, નેતાઓ રિઝલ્ટનું એનાલિસિસ કરશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા મંથન કરવામાં આવશે. આવતીકાલથી 5 દિવસ સુધી ગુજરાત કોંગ્રેસ દ્વારા પરિણામોનું એનાલીસિસ કરવામાં આવશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિ